કરમસદ ગાના રોડ ઉપર ફોરવીલ ગાડીએ બાઇકને અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે વ્યક્તિને વતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ અંગે ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર: કરમસદ ગાના રોડ ઉપર થયેલા અકસ્માતમાં ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો - Anand City News