ધાનેરા: ધાનેરા રેલનદીની પ્રોટેક્શન વોલ તૂટી જતા ધાનેરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ હરિસિંહે આજે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા.
India | Jul 29, 2025
ધાનેરામાં પડેલ વરસાદના કારણે રેલનદીની પ્રોટેક્શનવોલ તૂટી ગઈ છે જે ૨૦૧૭ માં આવેલ પૂર બાદ બનાવવા આવી હતી જેથી હવે વરસાદમાં...