કડી: કડી શહેરના રોડ ઉપર આવેલ સાર્થક કોમ્પલેક્ષ ખાતે નવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા સંગઠન સૃજનની બેઠક યોજાઈ
Kadi, Mahesana | Aug 8, 2025
આજ રોજ 7 ઓગસ્ટના રોજ સાંજના સમયે કડી કરણનગર ઉપર આવેલ સેવાસદન ની બાજુમાં આવેલ સાર્થક કોમ્પલેક્ષ ખાતે કડી તાલુકા અને શહેર...