રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત પૂર્વ મંત્રી જવાહર ચાવડા વેરાવળ પહોચ્યા,અઢિયા હોલ ખાતેથી આપી પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Sep 16, 2025
રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત પૂર્વ મંત્રી જવાહર ચાવડા ગીર સોમનાથના પ્રવાસે પહોંચ્યા.વેરાવળના અઢિયા હોલ ખાતે બેરોજગાર લોકોને સંભાળવા અને સમજવા મુલાકાત લીધી.કોંગ્રેસના અગ્રણી જયકર ચોટાઈ સાથે પણ તેમણે હળવી ચર્ચાઓ કરી.આવતીકાલે જવાહર ચાવડા તાલાલા ખાતે પણ પહોંચશે. આ તકે તેમણે આપી પ્રતિક્રિયા.