વિજાપુર: વિજાપુર બસ ડેપો ખાતે નવીન પાંચ બસો નુ લોકાર્પણ કરાયું પૂર્વ ધારાસભ્ય એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વિજાપુર બસ ડેપો ખાતે અંબાજી ના મેળા ને લઈ ને નવીન પાંચ બસો નુ લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય એપીએમસીના ચેરમેન કાન્તિ ભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ આજરોજ ગુરુવારે સવારે અગીયાર કલાકે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભાજપના અગ્રણી નીતિન ભાઈ પટેલ કમલેશ ભાઈ પટેલ કાકા રાજુભાઈ ભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર તેમજ ભાજપના કાર્યકરો અને બસ ડેપો નો કર્મચારી ગણ ઉપસ્થિત રહી પાંચ જેટલી બસો ને ફરતી કરવામાં આવી હતી.