દિવાળીમાં બહાર પ્રવાસે જતા લોકોને પાલનપુર ડિવિઝન ડીવાયએસપીએ સાવચેતી રાખવા અપીલ કરી
Palanpur City, Banas Kantha | Oct 19, 2025
પાલનપુર ડિવિઝન વિસ્તારમાં આવતા પોલીસ મથકો ના વિસ્તારમાં વસવાટ કરતા લોકો દિવાળીના તહેવારોમાં બહાર પ્રવાસ કરવા માટે જવાનું હોય તો પોલીસમાં તેમજ સોસાયટીના પ્રમુખને જાણ કરવા માટે આજે રવિવારે બપોરે બે કલાકે પાલનપુર ડિવિઝન ડીવાયએસપી ડોક્ટર જીગ્નેશ ગામીતે સ્થાનિકોને અપીલ કરી પ્રતિક્રિયા આપી હતી