હિંમતનગર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પૂર્વે મહારક્તદાન કેમ્પ યોજાયો:સાંસદ શોભનાબેન બારૈયાએ આપી પ્રતિક્રિયા.
આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ જિલ્લા અને શહેરોમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સરકારી કર્મચારીઓના સંગઠનો દ્વારા રક્તદાન કરી નવો રેકોર્ડ સર્જવામાં આવશે ત્યારે હિંમતનગર સ્થિત હિંમત હાઇસ્કુલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લાના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જો કે આ સમગ્ર બાબતે સાંસદ શોભનાબેન બારૈયાએ આપી પ્ર