બોરસદ: સંતોકપુરા પાસે સ્કૂલની બસની પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો
Borsad, Anand | Sep 25, 2025 બોરસદ -પેટલાદ માર્ગ પર સંતોકપુરા પાસે સ્કૂલની બસની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. પસાર થતી બસ ઉભી રહેતા પાછળથી બાઇક ચાલક ઘૂસી ગયો હતો. સમગ્ર અકસ્માતમાં બાઈકને નુકસાન થયું હતું.