જામનગર શહેર: સમર્પણ સર્કલ પાસે જાહેર રોડ પર એક યુવક યુવતીની સામે ઉઠક બેઠક કરતો હોવાનો વિડીયો વાયરલ થયો
Jamnagar City, Jamnagar | Aug 29, 2025
જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે જાહેર રોડ પર એક યુવક અને યુવતીનો વીડિયો વાયરલ થયો છે. રોડ પરથી પસાર થતા વાહન ચાલકે આ...