નાંદોદ: નિકોલી ગામ ના વ્યક્તિ સાથે એ.પી.એમ.સી માર્કેટ સીયાજીપુરા ખાતે પૈસા ની ઠગાઈ કરતા આમલેથા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.
Nandod, Narmada | Sep 2, 2025
ફરિયાદી યોગેશભાઈ શૈલેષભાઈ વસાવા ની ફરિયાદ મુજબ છેલ્લા છ એક મહિનાથી એપીએમસી માર્કેટ સિયાજીપુરા ખાતે ₹ 6,45,543 ના તરબૂચ...