પેટલાદ: સેનેટરી નજીક ટ્યુશન કલાસીસ વિસ્તારમા બેસતા એક વ્યક્તિ સામે જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો
Petlad, Anand | Oct 16, 2025 હાલ વિવિધ સ્થળોએ ટ્યુશન ક્લાસીસ,મહિલા હોસ્ટેલ સહીત વિવિધ સ્થળોએ કોઈપણ વ્યક્તિએ વ્યાજબી કારણ વગર બેસવું નહીં તેવું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. સેનેટરી વિસ્તારમાં એક યુવક ટ્યુશન ક્લાસ પાસે બેસતા જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો હતો.