નખત્રાણા તાલુકાના નારાણપર (રોહા) ગામની સીમમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફા વિન્ડ એનર્જીના સબ સ્ટેશન પર આવેલા બંધ કન્ટેનર અને ખુલ્લા સ્ક્રેપ યાર્ડમાંથી ગ્રીસની ડોલ અને તાંબાના બેરીંગ સહીત ૩.27 લાખનો મુદ્દામાલ ચોરી કરનાર નખત્રાણાના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા