ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદે બીજલભાઈ દાફડા, ઉપપ્રમુખ પદે નાગજી પીરાણા, લાયબ્રેરિયન તરીકે મજીદ બાયડ, મહિલા અનામત પદ તરીકે કલાવતીબેન ગાલા, મંત્રી પદ તરીકે અશ્વિન ઢીલા વિજેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે, બાર એસોસિયેશનની ચુંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી.