સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકા પર આક્ષેપ બાદ પગલાં – નાગરિકે દસ હજારની ઉઘરાણીની ફરિયાદ કરી, નગરપાલિકા ચર્ચાના ઘેરામાં
Savar Kundla, Amreli | Aug 16, 2025
સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા દ્વારા ગઢીયા પેટ્રોલ પંપથી રેલવે સ્ટેશન સુધીના રોડ કામ અંગે આક્ષેપો થયા છે. નાગરિકે દસ હજાર...