માંગરોળ: માંગરોળ ના સેરીયાજ માં એમ વી સી કેબલીગનું શુભારંભ કરાવતા ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા
૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારના શેરિયાજ મુકામે PGVCL ના શેપા ફીડરમાં એમ.વી.સી. કેબલ નું કામ શરૂ કરવામાં આવ્યું છે જેનું શુભારંભ માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઇ કરઠીયા તેમજ PGVCL કર્મચારીઓ તથા જીલ્લા ભાજપ આગેવાન દાનાભાઇ ખાંભલા શાથે અન્ય કાર્યકરો તેમજ સરપંચ શ્રી સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા