નડિયાદ: નડીયાદ ખાતે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” કોર્સમાં ૪૫ તાલીમાર્થીઓ જોડાયા..
નડીયાદ ખાતે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” કોર્સમાં ૪૫ તાલીમાર્થીઓ જોડાયા.. ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ સંચાલિત શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર નડિયાદ ખાતે ડિપ્લોમા ઇન કો ઓપરેટિવ મેનેજમેન્ટ ડી.સી.એમ. સત્ર ૫૯નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સહકારી સંઘના આસિસ્ટન્ટ એજ્યુકેટિવ ઓફિસર અને કેન્દ્રના આચાર્યશ્રી શીતલ કુમાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું..