ગરૂડેશ્વર: સૂકા ગામ ખાતે થી ગરૂડેશ્વર પોલીસે 10.800 નો ઇંગ્લિશ દારૂ સાથે 1 ઝડપી પાડવામાં આવ્યો છે.
Garudeshwar, Narmada | Sep 13, 2025
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવતા સૂકા ગામ ખાતેથી પોલીસે એક આરોપી સાથે 10,800 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે...