ચીખલીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલના ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આવેલા મારા કાર્યાલયમાં આગેવાન અને માર્ગદર્શક શ્રી કાનજીભાઈ પટેલ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રી, વિવિધ સમાજના આગેવાનો સહિત અન્ય આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે તેમની સાથે મુલાકાત કરી નૂતનવર્ષની શુભકામના પાઠવી.