અશ્વની કુમાર ફુલ માર્કેટમાં હપ્તાખોરી વિવાદ વકર્યો છે.એક તરફ વેપારીઓ કહી રહ્યા છે કે કોઈ અહીં હપ્તાખોરી કરવામાં આવતી નથી.પાલિકા અને પોલીસનો સંપૂર્ણ સહકાર અને સહયોગ છે.ભ્રામક વાતો ફેલાવવાળા આવી રહી છે.બીજી તરફ કેટલાક ભોગ બનનાર વેપારીઓ સામે આવ્યા છે.જે લોકોએ કેટલાક અસમાજિક તત્વો સામે આક્ષેપ કર્યા છે.જે વેપારીઓએ દર્શન નાયકને રજુવાત કરતા પાલિકા કમી.અને કલેક્ટરને રજુવાત કરવામાં આવી છે.