પાલનપુરના ધણીયાણા ચોકડીથી બજાર તરફ આવવા માટેનો એક તરફનો માર્ગ બંધ કરી દેવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જોકે આજે બુધવારે સાંજે 6:00 કલાક આસપાસ તંત્રને આ બાબતે પૂછતા તેમને કહ્યું કે કામગીરી દરમિયાન માર્ગ બંધ કરાયો છે કામગીરી પૂર્ણ થતા જ ફરી માર્ગ શરૂ કરાશે.