પેટલાદ વિધાનસભા વિસ્તારમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ઓનલાઈન ફોર્મ નોંધણી કરવાની કામગીરી ચાલી રહી છે.મંગળવારે સાંજે આપવામાં આવેલી યાદીમાં જણાવ્યા મુજબ પેટલાદ વિધાનસભા વિસ્તારમાં 2,43,231 ફોર્મ ઓનલાઇન નોંધણી કરવામાં આવ્યા છે.
પેટલાદ: પેટલાદ વિધાનસભામા BLO કર્મચારીઓ દ્વારા 2,43,231 ફોર્મ ઓનલાઈન નોંધણી કરવામાં આવ્યા - Petlad News