પોરબંદર મહાનગરપાલિકા ખાતે રેકડી ચાલકો દ્વારા રજુઆત કરાઈ
Porabandar City, Porbandar | Sep 22, 2025
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના ખાસ જેલ થી નરસન ટેકરી સુધીના રોડ પર રોડની સાઈડમાં રેકડી રાખી વ્યવસાય કરતા રેકડી ચાલકોને નોટિશ આપી રેકડી દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.જેને લઈને આજે રેકડી ચાલકો દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા.