કામરેજ: ઘલા ગામે બે કમૅચારીઓ પેટ્રોલ પંપ ના રોકડા ચોરી ભાગી ગયા
Kamrej, Surat | Dec 13, 2025 સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામ ખાતે બે કર્મચારીઓ કેશવ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. ત્યારે આ બન્ને એ આખો દિવસ પેટ્રોલ અને ડીઝલની કમાણી પેટે આવેલ રૂપિયા લઈને ભાગી જતા સમગ્ર ઘટના ની જાણ કામરેજ પોલીસ ને કરવામાં આવી હતી. કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.