Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

વલસાડ: વાઘલધરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર રસ્તા ના કારણે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

Valsad, Valsad | Sep 4, 2025
ગુરૂવારના 1 કલાકે મળેલા વીડિયોની વિગત મુજબ વલસાડના વાગલધરાના હાઇવે નંબર 48 ઉપર રસ્તા ના કારણે બે કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યાંથી પસાર થતા વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં રસ્તા ના કારણે થતા ટ્રાફિક જામને લઈ રોષ ઠાલવ્યો હતો.

MORE NEWS

વલસાડ: વાઘલધરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર રસ્તા ના કારણે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો - Valsad News