મોડાસા: ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે AAP નેતા દ્વારા ગંભીર સવાલ ઉઠાવતો નિવેદનનો વિડીયો વાયરલ
Modasa, Aravallis | Sep 4, 2025
અરવલ્લી જિલ્લાના સોશિયલ એક્ટિવિસ્ટ આશુતોષ રાઠોડ અને સાબરકાંઠા ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા વચ્ચે સાબરડેરી દ્વારા ભાવ વધારા...