થરાદ: વેપારીઓ થરાદ ખાતે ખેડૂતોને ખાતર સાથે અન્ય વસ્તુઓ ફરજિયાત આપતા ખેતીવાડી અધિકારીએ નોટિસ આપી મીડિયામાં માહિતી આપી
થરાદ ખાતે વેપારીઓ ખેડૂતોને ખાતર સાથે અન્ય ચીજ વસ્તુઓ આપતા ખેડૂતોએ થરાદ ખેતીવાડી આધિકારીને રજૂઆત કરી હતી જેના પગલે આજે ખેતીવાડી આધિકારીએ ખાતર બિયારણ વિક્રેતાઓને નોટિસ આપી સ્પષ્ટતા કરવા જણાવ્યું છે તેમ છતાં કોઈ કસૂરવાર ઠરશે તો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે તેમ મીડિયામાં ખેતવાડી આધિકારી દિપાલી બહેને જણાવી માહિતી આપી હતી