Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: વિરમગામ બેચરાજી હાઇવે પર અકસ્માત, ઉખલોડ ગામ પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત

Viramgam, Ahmedabad | Apr 12, 2026
વિરમગામ બેચરાજી હાઇવે પર અકસ્માત વિરમગામ બેચરાજી હાઇવે પર ઉખલોડ ગામ પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અવભા6 અકભાતમા ડમ્પર ચાલક ડ્રાઇવર નુ મોત અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત ઉખલોડ ગામ પાસેની ઘટના અકસ્માત ને લઇ વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરાઇ, વાત કરવામાં આવે તો આ અકસ્માત આજરોજ 12 વાગ્યાની આસપાસ બન્યો હતો