રાપર: આડેસરના ખેડૂતોને જીરાંની આધુનિક ખેતીની તાલીમ યોજાઈ
Rapar, Kutch | Nov 1, 2025 ભારતીય પરિષદ કૃષિ અનુસંધાન (આઈસીએઆર)-કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્ર (કાઝરી) કુકમા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) દ્વારા તાજેતરમાં રાપર તાલુકાના આડેસર ગામે જીરા વાવેતરની તાલીમ યોજાઈ હતી, જેમાં ૪૦ ખેડૂતે ભાગ લીધો હતો