Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: અમદાવાદમાં 10 દિવસમાં ઝાડા-ઉલટીના 217 કેસો: પાણીના જગ વેચનારા એકમોમાં તપાસ

Sanand, Ahmedabad | May 12, 2026
શહેરમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 217 કેસો: પાણીના જગ વેચનારા એકમોમાં તપાસ, ગુજરાત યુનિવર્સિટી રોડ પર ઝાડ કાપી નાખતા તપાસની માંગ ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગો ન થાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પાણીના જગનું વિતરણ કરનારા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં બે જેટલા પાણીના જગના વિક્રેતાનું સેમ્પલ ફેલ આવતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંક