મહુવા: મહુવાની માલણ નદીનો મુદ્દો ગરમાયો, નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ તંત્રને આપ્યું આવેદનપત્ર
મહુવા શહેરમાં માલણ નદીનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ માલણ નદી વિસ્તારમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ મામલે તંત્ર સમક્ષ રજૂઆત કરી તપાસની માંગ ઉઠાવી છે. મળતી માહિતી મુજબ મહુવાના વોર્ડ નંબર ૧, ૨ અને ૩ ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવી માલણ નદી વિસ્તારમાં થઈ રહેલા કામો અને સંભવિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ક