આણંદ શહેર: આજે આણંદ તાલુકા પંચાયત ખાતે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આજ રોજ આણંદ તાલુકા પંચાયત ખાતે આણંદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આણંદ જિલ્લા કલેકટર દ્વારા આણંદ(શહેર) તથા આણંદ(ગ્રામ્ય) તાલુકાના અરજદરશ્રીઓની રૂબરૂ રજૂઆતો સાંભળી,ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી દિશા નિર્દેશ પાઠવી સમસ્યાઓનું નિવારણ કરી હકારાત્મક રીતે રજૂઆતો નો નિકાલ કરવામાં આવ્યો.