તળાજા: તળાજામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા,
તળાજા શહેરમાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા શહેર ખાતે બસ સ્ટેશન નજીક આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આજે સવારે લગભગ ૯ વાગ્યાને ૫૦ મિનિટે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ ડાભીની આગેવાનીમાં શરૂ કરવામાં આવી હતી. શોભ