દસાડા: માલવણ થી માળિયા જતી કેનાલ રિપેરિંગ અને સાફસફાઈ બાદ પુનઃ શરૂ કરવામાં આવી લોકોમાં ખુશીની લહેર વ્યાપી #Jansamasya
Dasada, Surendranagar | Jun 4, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ, લખતર, થઈને કચ્છ માળિયા ને જોડતી કેનાલ ગત તા.21 માર્ચથી બંધ કરવામાં આવી હતી જે બાદ ખેડૂતો...