ચાણસ્મા પોલીસે દેશી બંદૂક સાથે એકની ધરપકડ કરીને કાર્યવાહી કરી
Patan City, Patan | Oct 24, 2025
પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ શખ્સ પાસેથી દેશી બનાવટની બંદુક મળી આવતા પોલીસે અંદાજિત 2500ની કિંમતની બંદૂક જપ્ત કરીને કાર્યવાહી કરી છે.