વાવ: વાવ થરાદ હાઇવે પર એસડીએમને નડ્યો અકસ્માત
વાવ થરાદ હાઇવે પર કલાપી હોટલની આગળ SDMને અકસ્માત નડ્યો હતો થરાદ થી વાવ તરફ જઈ રહ્યા હતા SDM સાજન મેર જ્યારે ડી આઇ ગાડી અને SDMની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા SDM સાજણ મેર અને ડી આઇ ગાડી ના ચાલકને થઈ હતી ઇજાઓ જ્યારે di માં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ થઈ હતી ઇજાઓ તાત્કાલિક તમામ લોકોને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલ પર જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા.