નખત્રાણા: પાવર પટ્ટી વિસ્તારમાં ભેદી ધડાકાથી કુતુહલ અને ભયનો માહોલ
નખત્રાણા તાલુકાના પાવર પટ્ટી મિનિટે અચાનક થયેલા ભેદી ધડાકાથી વિસ્તારમાં બે લગભગ 1 અનેક ગામો છે વા હતા. હું આસપાસના ગામોમાં લોકોના બારી-6 બારણા અને દરવાજા હલી ગયા હતા, અને લોકો ભયભીત થઈ ઘરેથી ને બહાર નીકળી ગયા હતા. ધડાકા પછી -૨ થોડો સમય સુધી ગામોમાં કુતુહલનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારના રહેવાસીઓમાં અનેક શંકાઓ ઉઠી હતી, શું આ ભૂકંપનો આંચકો હતો. વિમાનના એર બ્લાસ્ટનો અવાજ હતો, કે ખનીજ માફિયાઓ દ્વારા ખાણ વિસ્તારમાં ટોટા ફોડવામાં આવ્ય