રાજુલા: મુંબઈમાંથી ઝડપાયો નાગેશ્રી પોલીસ સ્ટેશનનો વૉન્ટેડ આરોપી,લાંબા સમયથી ફરાર આરોપી પર પોલીસની પકડમાં
Rajula, Amreli | Aug 25, 2025
નાગેશ્રી પોલીસની ટીમને સફળતા મળી છે.જેમાં વિશ્વાસઘાતના આરોપીને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે.વિશ્વાસઘાત અને છેતરપીંડીના...