શહેરા તાલુકાના મોરવા(રેણાં) ગામે આવેલ જલારામ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે ગુરૂગાદી સારસાપુરી, આણંદ ખાતે આવેલી સત્ કેવલ હોસ્પિટલ દ્વારા આંખના નિદાન માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો,જેમાં ૧૭૦ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો,જેમાંથી ૨૫ જેટલા મોતિયાના ઓપરેશન માટેના દર્દીઓ જોવા મળ્યા હતા,જ્યારે અન્ય દર્દીઓની આંખોની તપાસ કરી દવા અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું