ખંભાળિયા: યોગ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
*થેલેસેમિયાના દર્દીઓ અને જરૂરિયાત મંદ લોકો ને જરૂર મુજબ બ્લડ મળી રહે. અને બ્લડ બેંક માં બ્લડ ની તંગી ના રહે એવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમગ્ર રાજ્ય માં "ઓપરેશન સિંદૂર" ની સફળતા અને ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નું જામ ખંભાળિયા યોગ કેન્દ્ર ખાતે ભવ્ય આયોજન કરવામાં જેમાં આગેવાન મિત્રો સાથે ઉપસ્થિત રહી રક્તદાતા ને પ્રોત્સાહિત કર્યા અન