મુન્દ્રા: પ્રાગપર પાસે ટ્રેઇલર પલટતાં યુવા કલીનરનું મોત
Mundra, Kutch | Nov 3, 2025 મુંદરાના પ્રાગપર-1ના અરથાન બસ સ્ટેશન પાસે ટ્રેઇલર પલટી જતાં ટ્રેઇલરના 23 વર્ષીય યુવા કલીનર નરસિંગ જેતમલસિંગ રાવ (રહે. રાજસ્થાન)નું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું હતું. ટ્રેઇલરચાલક મૃતકના બનેવી હતા. તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.