વેજલપુર: શહેરમાં મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની હત્યા, CCTV આવ્યા સામે, પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
Vejalpur, Ahmedabad | Aug 23, 2025
અમદાવાદમાં જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને જાહેર રોડ પર લોકોની હાજરીમાં જ તે યુવકને ઢોર માર...