માણાવદર: બાંટવા ના મેડિકલ ઓફિસર અને તેમજ ડો.સુરેજા સાહેબ ની ટીમ ને ડેપો ખાતે બોલાવી *મેડિકલ કેમ્પ * નું આયોજન કરવામાં આવ્યુ
બાંટવા ડેપો* *મેડિકલ કેમ્પ* આજરોજ *સ્વછતા હિ સેવા* અભિયાન અંતર્ગત બાંટવા ના મેડિકલ ઓફિસર અને તેમજ ડો.સુરેજા સાહેબ ની ટીમ ને ડેપો ખાતે બોલાવી *મેડિકલ કેમ્પ * નું આયોજન કરી ડેપો ના ડ્રાઇવર કન્ડક્ટર મેકેનિક વહીવટી તેમજ ટ્રાફિક સ્ટાફ ને આ બાબતે અવગત કરવા માં આવેલ .