હિંમતનગર: હુડા હટાવવા બાબતે બેરણા ગામના મિલ્કતધારકોએ મોટી સંખ્યામાં બહુમારી પહોંચી વાધા રજૂ કર્યા:ખેડૂત અમૃતભાઈએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે જેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે આજે હુડામાં સમાવિષ્ટ બેરણા ગામના મિલ્કતધારકો મોટી સંખ્યામાં બહુમારી ભવન ખાતે પહોંચી વાધા અરજીઓ રજૂ કરી હતી જોકે આ સમગ્ર બાબતે બેરણા ગામના ખેડૂત આગેવાન અમૃતભાઈ પટેલે આપી પ્રતિક્રિયા