મણિનગર: વિદેશમાં ગોંધી રખાયેલા મહિલા સહિત 4 યુવકો પરત ફર્યા
બંધક બનાવાયેલા 4ગુજરાતીઓ આજે મંગળવારે બપોરે ૧.૪૫ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.ઓસ્ટ્રેલિયા જતા ચારેયનું અપહરણ કરી નગ્ન કરી માર મારીને ખંડણી માંગી હતી.માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 યુવાનો ઈરાનમાંથી મુક્ત થઈ ભારત પરત ફર્યા.પોલીસ દ્વારા સિલસિલાબંધ પૂછપરછ કરાશે.ફરિયાદ કરવા માંગે તો ગુનો દાખલ કરી કડક કાર્યવાહીની તૈયારી.