સાગબારા: સાગબાર ના કેટલાંક વિસ્તારોને “નો ડ્રોન ઝોન” જાહેર કરતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.
પોલીસ વિભાગના, સુરક્ષાબળોના તેમજ પોલીસ વિભાગ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી મળેલી પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.