રાપર: રાપરમાં સેવા પખવાડિયાંની ઉજવણી નિમિત્તે કાર્યશાળા યોજાઈ,ધારાસભ્ય હાજર રહ્યા
Rapar, Kutch | Sep 14, 2025 આગામી ૧૭ સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાંની ઉજવણી અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું હતું. રાપરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કાર્યશાળા યોજાઈ હતી.