તિલકવાડા: જેતપુર ગામ નજીક ફોરવીલ અને activa વચ્ચે અકસ્માત સર્જાયો બે ઈજાઓ.
ફરિયાદી બાલકૃષ્ણ બાબુભાઇ તડવી રહેવાસી તિલકવાડા તા.તિલકવાડા તેમની હોન્ડા કંપનીની એક્ટીવા GJ-22-AA-1777 ની લઈને રાજપીપળા ખાતે મકાઇનું બિયારણ લેવા માટે મિત્ર સાથે નીકળ્યા હતા ત્યારે તે દરમિયાન અકસ્માત સર્જાતા બેને ઇજા પહોંચી છે ફરિયાદી દ્વારા તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નથી વધુ તપાસ હાથ ધરી છે