વઢવાણ: SMC ની ટીમે સાયલાના વાટાવચ્છ ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર દરોડો કરી રૂપિયા ૧.૬૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
Wadhwan, Surendranagar | May 4, 2025
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સાયલાના વાટાવચ્છ ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર દરોડો કરી વિદેશી દારૂ...