મોરવા હડફ: મોરા ગામે નવીન 6 લાખના ખર્ચે નિર્માણ થનાર મોરા સમશાન ગૃહનું ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે ખાતમુર્હુત કરવામા આવ્યુ હતુ
મોરવા હડફ તાલુકાના મોરા ગામે તા.27.ઓક્ટોબર સોમવારના રોજ નવીન 6 લાખ ના ખર્ચે નિર્માણ થનાર મોરા સમશાન ગૃહનું ખાતમુર્હુત ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરવામા આવ્યુ હતુ જેમા સંગઠનના કાર્યકર્તાઓ ,વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં જેની માહિતી તા.27 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 6 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી