આંબાવાડી જિલ્લા પંચાયત ના બોમ્બેકંપની મોખડી વસાહત ખાતે ૧૫ માં નાણાપંચ ૧૦% જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માથી લાઇબ્રેરિ ના કામ નુ ખાતમુહૂર્ત આંબાવાડી જિ.પં.સદસ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા,ના હસ્તે કરવા મા આવ્યુ.આ કાર્યક્રમ મા આંબાવાડી ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી દીપકભાઈ વસાવા , ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી ઓ , કેવડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી માધુસિંહભાઈ તડવી, ગામ ના વડીલ આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિતી રહ્યા.